વરસાદના મોસમ માં.. જયારે ધીમો ધીમો વરસાદ વરસતો હોય. મન અને શરીરને તરબતર કરીને નવા નવા સ્વપ્ન જગાવતો હોય. સાથે પ્રિય પાત્રનો સાથ હોય... ધીમે ધીમે હાથમાં હાથ રાખીને વરસતા વરસાદનો આનંદ લેતા લેતા કદમ સાથે કદમ મિલાવતા હોય.. એમ પણ બને કે . પ્રિય પત્રના શરીર પર પડેલ વરસાદનું બિંદુ હોઠ વડે લઇ લેવા મન તરસતું હોય. ત્યારે વર્ષાઋતુને એમ કહેવાનું મન થાય કે. " સારું છે હે વર્ષાઋતુ કે દર્ વર્ષે તુ આગમન કરીને અમોને પ્રેમમાં ભીજવી તરબતર કરી જાય છે... અને કદાચ એમ કરીને તુ અમારા પ્રેમી હૈયાને જુવાન કરીને પરત જાય છે.." કોઈ શબ્દ વડે કે કોઈ વગર કોઈ શબ્દ કહે પોતાના ઉમંગોને અને આવોગોને આ ઋતુમાં વાંચા આપે છે. . કારણ કે કદાચ . શબ્દ કરતા પણ સ્પર્શ ની ભાષા વધારે અસરકારક હોય છે..
આવા સુંદર વાતાવરણ અને સુંદર સાથ સાથે.. મનમાં રચાયેલા અમુક શબ્દો .. . આ બ્લોગ "રચના" બ્લોગ પર રજુ કરું છુ...
" निले अम्बर के निचे.. . जब तुम्हारे बदन पर बारिश की बुँदे छा गई ..
तुम्हारे गर्म बदन को चूमकर . . हमारे होठो पर मस्ती आ गई ..
तुम्हारे गोरे हुस्नसे फिसलकर नजरो के समंदर में डूब गए हम..
ऐसा लगा तुम्हारे लब चूमने से..
जैसे .मजधार में हमें बचाने प्यारकी कस्ती आ गई "
આમ પણ હાલનું યુવા ધન પોતાની કેરિયર ની પાછળ એટલું ઘેલું છે કે કદાચ એકબીજા સાથે
આવા સુંદર કુદરતી વાતાવરણ માં સમય પસાર કરવાનો તેમની પાસે સમય નથી. પણ
એક બીજા પરનો વિશ્વાસ તમને જોડી રાખે છે.. અને પ્રેમ હોય તો કદાચ વિશ્વાસ ના હોય..
પરંતુ જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ જરૂરથી હોય છે.. પણ જો કોઈ વાત આવી રીતે શબ્દ
સ્વરૂપે કહેવામાં આવે .. તો કોઈની દેન નથી કે. પોતાના પ્રિયપાત્ર માટે થોડો સમય કાઢીને
તેને સાથ આપવા ન આવે...

"आपके सुनहरे रूपको को देख परीया भी शर्माने लगती है l
स्वर्गकी अप्सरोको छोड़, देवताओको भी आपकी याद आती है l
आपके हुश्न के जल्वोका क्या कहना.. अब कैसे समजाए उनको,
ये कलि..सिर्फ हमारे छूने से ही खिल जाती है....l"